માળીયા (મી.) : શહીદ બુડાસણા દામજીભાઇને આજે શ્રદ્ધાંજલિ અપાશે

- text


માળીયા : વીર શહીદ બુડાસણા દામજીભાઇ અમરશીભાઇનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આજે તા. 21/10/2019ના રોજ બપોરે 3 કલાકે બુડાસણા પ્રાથમિક શાળા ખાતે રાખેલ છે. વધુ વિગત માટે મો. નં. 81413 47365 પર સંપર્ક કરવાનો રહેશે.

- text