મોરબી : મોહનભાઈ ભીમાભાઈ ફુલતરીયાનું અવસાન

- text


મોરબી : બગથળા નિવાસી મોહનભાઈ ભીમાભાઈ ફુલતરીયા (ઉ.વ. – ૭૮), તે ગં. સ્વ. દુધીબેન મોહનભાઈ ફુલતરીયાના પતિ, નવનીતભાઈ ફુલતરીયા, ગિરીશભાઈ ફુલતરીયા, છોટાલાલ ફુલતરીયાના પિતા તેમજ પાર્થ, સ્મિત, જેન્યના દાદાનું તા. ૧૮/૧૦/૨૦૧૯ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૨૧/૧૦/૨૦૧૯ને સોમવારે સાંજે ૩થી ૫ કલાકે તેમના નિવાસ સ્થાને રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

- text

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text