ટંકારા : જુગાર રમતા 3 શખ્સો રૂ. 4950ની રોકડ રકમ સાથે ઝડપાયા

ટંકારા : ટંકારા પોલીસે છેવાડે સીમમાં જુગાર રમતા 3 શખ્સોને રૂ. 4950ની રોકડ રકમ સાથે ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારાના પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રફુલભાઈ પરમાર તથા કોન્સ્ટેબલ બીપીનભાઈ. જીતેન્દ્રભાઈ ભાવેશભાઈને મળેલ બાતમીના આધારે ટંકારાના છેવાડે આવેલ એસ.વી.એસ. કોલેજની પાછળના ભાગે બાવળમાં જુગાર રમતા મહેન્દ્ર બચુભાઈ ડાભી, લાલજીભાઈ ગોરધનભાઈ ચૌહાણ, જીવણ કાળાભાઈ ઉઘરેજાને રૂ. 4950ની રોકડ રકમ સાથે ઝડપી પાડયા હતા અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274