મોરબીના સામા કાંઠે આવેલું SBI ATMનું સાઇરન અઠવાડિયાથી સતત ચાલુ

SBI બ્રાન્ચ મેનેજરને અરજી કરવા છતાં સમસ્યાનો હલ ના આવતા સ્થાનિકો પરેશાન

મોરબી : મોરબીના સામા કાંઠા વિસ્તારમાં વોડાફોન મીની સ્ટોરની બાજુમાં આવેલા SBI ATM સેન્ટરમાં અઠવાડિયાથી સતત સાઇરન વાગ્યા રાખે છે. આનંદ શોપિંગ સેન્ટર દ્વારા ગત તા. 9 ઓક્ટોબરના રોજ SBI બ્રાન્ચ મેનેજરને અરજી કરવામાં આવી હોવા છતાં હજુ સુધી સમસ્યાનો નિકાલ આવ્યો નથી. જેના કારણે સ્થાનિક લોકો માનસિક રીતે અશાંતિથી પરેશાન થઇ રહ્યા છે.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274