ટંકારામા દેશી દારૂના ધંધા સાથે સંકળાયેલા પાંચ શખ્સો સામે હદપારીનો હુકમ કરતા પ્રાંત

ટંકારા : ટંકારાના પ્રથમ પ્રાંત અધિકારી અનિલકુમાર ગૌસ્વામીએ પોતાની સત્તાની રૂએ ટંકારા પોલીસ ચોપડે ચડેલા પાંચ બુટલેગરો સામે હદપારીનો ઓડર કર્યા હોય ચારને અટકમાં લઇને હદપાર ધકેલયા જ્યારે અન્ય એક આરોપીનો કબ્જો મેળવવાનો બાકી હોવાનું જાણવા મળ્યું છે.

ટંકારાના ભાણજી ભાણાભાઈ વાઘેલા, દામજી અજમલભાઈ વાઘેલા વેલજી ભાણાભાઈ વાઘેલા. વિક્રમ વિરજીભાઈ વાધેલા સામે પ્રાંતએ જામનગર, સુરેન્દ્રનગર, રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય અને કચ્છ ભુજ હદપારનો હુકમ કર્યો છે. જેથી ટંકારા પોલીસના મહિલા ફોજદાર એલ. બી બગડા સુરેશભાઈ પટેલ, બ્લોચભાઈ, વિક્રમભાઈ હરદિપસિહ, પ્રવીણભાઈ, જેસાભાઈ ડાંગર સહીતના પોલિસે પકડીને તેને હદપાર કર્યા છે.જ્યારે અન્ય એક આરોપીનો કબજો મેળવી ત્યાર બાદ હદપાર મોકલવામાં આવશે.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274