મોરબી : સુશીલાબેન (બચીબેન) જયંતીલાલ જાનીનું અવસાન

મોરબી: મૂળ હળવદ હાલ ઘુંટુંના રહીશ સુશીલાબેન જયંતીલાલ જાની (બચીબેન) ઉ.વ. 82, તે ગુણવંતરાય જાની (મોરબી પોસ્ટ ઓફીસ) તથા સ્વ. જનકરાય જાની, રંજનબેન પી. મહેતા, મનોરમાબેન એમ. દવે (અમદાવાદ), મધુબેન ડી. ઠાકર (ઘાટીલા)ના માતૃશ્રીનું તા. 15-10-2019ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. 17-10-2019ને ગુરુવારના રોજ સાંજના 4:00થી 5:30 કલાકે પંચમુખી રોકડીયા હનુમાન મંદિર, ગુ.હા. બોર્ડ, શનાળા રોડ ખાતે રાખેલ છે.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274