મોરબીમાં લોર્ડ્સ હોટેલનો શુભારંભ, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની હોસ્પિટાલીટી હવે આપણા શહેરમાં

- text


શહેરથી માત્ર થોડા અંતરે થ્રી સ્ટાર ફેસિલિટી : સ્પા, જિમ, ગેમઝોન, મલ્ટી ક્રુસાઇન રેસ્ટોરન્ટ સહિતની અનેકવિધ સુવિધા

( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : થ્રી સ્ટાર ફેસિલિટી અને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની હોસ્પિટાલીટી હવે મોરબીમાં પણ ઉપ્લબ્ધ બની છે. કારણકે મોરબી નજીક લોર્ડ્સ ઇકો ઇન હોટેલનો શુભારંભ થયો છે. આ હોટેલ અદ્યતન સુવિધાસભર છે. જેમાં સ્પા, જિમ, ગેમઝોન સહિતની અનેકવિધ સુવિધાનો સમાવેશ થાય છે.

મોરબીના જેતપર- પીપળી રોડ, સેવન સેરા મોલ, બેલા ખાતે લોર્ડ્સ ઇકો ઇન હોટેલનો વિજયા દશમીના શુભ અવસર ઉપર શુભારંભ થયો છે. લોર્ડ્સ ઇન્ડિયા અને નેપાળમા કુલ 39 જેટલી હોટેલ ધરાવે છે. ત્યારે હવે મોરબીમાં પણ લોર્ડસની ઇન્ટરનેશનલ હોસ્પિટાલીટીનો અનુભવ લોકોને મળશે. આ હોટેલ થ્રી સ્ટાર ફેસિલિટી ધરાવે છે. સાથોસાથ અહીંના વેલ ટ્રેઈન સ્ટાફની સર્વિસ પણ ખૂબ સરાહનીય છે.

- text

લોર્ડ્સ ઇકો ઇન હોટેલમાં બેન્કવેટ હોલ, બોર્ડ રૂમ, ગેમ ઝોન, મલ્ટી ક્રુસાઇન રેસ્ટોરન્ટ, સ્પા, જિમ, ટેક્ષી સર્વિસ, વાઈફાઈ, ટ્રાવેલ ડેસ્ક, લોન્ડરી, ડેઇલી હાઉસ કિપિંગ અને ડોકટર ઓન કોલ સહિતની ફેસિલિટી ધરાવે છે. આ ઉપરાંત અહીંનું રોકાણ વિઝિટર્સ માટે એક સંભારણું બની રહેશે. હાલ 39 જેટલા શહેરોમાં લોર્ડ્સ ઇકો ઇન હોસ્પિટાલીટી ક્ષેત્રે ખૂબ નામના મેળવી ચૂક્યું છે. ત્યારે હવે મોરબીમાં પણ લોર્ડસની હોસ્પિટાલીટી મેળવવાની તક ઉભી થઇ છે. વધુ વિગત માટે મો.નં. 7435999330 અથવા 7435999331 અથવા 7435999332 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text