મોરબીના નિઃસંતાન દંપતિને ડિવેરા IVFની મદદથી મળ્યું સંતાન સુખ : રવિવારે ફરી નિઃશુલ્ક કેમ્પ

માતૃત્વ અભિયાન અંતર્ગત નિઃશુલ્ક કેમ્પનું આયોજન : નિઃસંતાન દંપતિને લાભ લેવા અનુરોધ : રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત

(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીના એક ની સંતાન દંપતિને ડિવેરા આઇવીએફ સેન્ટરની મદદથી સંતાન પ્રાપ્તિનું સુખ પ્રાપ્ત થયું છે. તેઓએ પોતાના અનુભવો પણ લોકો સમક્ષ રજુ કર્યા છે. ત્યારે આગામી તા. 20ના રોજ મોરબીમાં ફરી નિઃશુલ્ક કેમ્પ યોજવા જઇ રહ્યો છે. જેનો લાભ લેવા માટે નિઃસંતાન દંપતિઓને અનુરોધ કરવામાં આવ્યો છે.

મોરબીના દંપતિએ જણાવ્યું હતું કે તેઓએ અનેક હોસ્પિટલમાં સંતાન પ્રાપ્તિની ઝંખના સાથે નિદાન કરાવ્યું હતું. પરંતુ તમામ જગ્યાએથી એવો જ જવાબ મળતો હતો કે તમે સંતાન પ્રાપ્તિનું સુખ નહિ મેળવી શકો. પરંતુ ત્યારબાદ અમેં મોરબીમાં યોજાયેલા ડિવેરાના નિઃશુલ્ક કેમ્પમાં ભાગ લીધો હતો. બાદમાં અમને રાજકોટ સ્થિત ડિવેરા આઇવીએફ સેન્ટરમાં બોલાવવામાં આવ્યા હતા.

જ્યા અમારા રિપોર્ટ કરવામાં આવ્યા હતા. અને ડો.ભાવિન કમાણી અને ડો.રૂચા જોશી દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમને માતા પિતા બનાવવાની જવાબદારી અમારી છે. તમેં સંતાન સુખ 100 ટકા મેળવી જ શકશો. અને હકીકતમાં અમને સંતાનની પ્રાપ્તિ થઈ. હોસ્પિટલનું વાતાવરણ પણ ખૂબ અલગ હતું. જાણે આપણું ઘર હોય તેવો અનુભવ થતો હતો. ડોકટર દ્વારા પણ ખૂબ આત્મીય વ્યવહાર રાખવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે હવે ત્રીજી વખત ડિવેરા આઇવીએફ સેન્ટરનો કેમ્પ તા.20 ઓક્ટોબરને રવિવારના રોજ ડો.અરવિંદ મેરજાની જાનકી હોસ્પિટલ, પૃથ્વીરાજ પ્લોટ, પેટ્રોલપંપવાળી શેરી, સરદાર બાગ સામે, શનાળા રોડ, મોરબી ખાતે યોજાનાર છે.આ કેમ્પ વિશે તમારા નજીકના સગા, સ્નેહી કે મિત્ર વર્તુળને જાણ કરો અને તેમને મદદરૂપ બનો. કેમ્પ નિઃશુલ્ક છે. જેનો લાભ લેવા માટે મો.નં. 81282 36151 અથવા 9408144569 ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274