ટંકારા પોલીસ લાઈનમાં ગરબીની બાળાઓને લ્હાણી વિતરણ કરાઈ

- text


ટંકારા : ટંકારા પોલીસ લાઈનમા શરદપુનમે સ્ટાફની બાળાઓને પિએસઆઈના હસ્તે શરદપુનમની રાત્રીએ લ્હાણી વિતરીત કરવામાં આવી હતી. ટંકારા પોલીસ લાઈનમા આ નવરાત્રિ દરમિયાન ભવ્ય ગરબીનુ આયોજન મહીલા અધિકારી એલ બી બગડાએ કર્યુ હતું. જેમા સ્ટાફના પરીવારની સાથે શહેરની જાહેર જનતા પણ આ નવલા નોરતામા ગરબી રમી શકે એવુ સુંદર આયોજન પહેલી વાર કરવામાં આવ્યું હતું.

પોલીસ અને પ્રજા વચ્ચે નોરતાના તહેવાર થકી એકાત્મકતા સધાય અને સુરક્ષા સેતુનો વિચાર ખરા અર્થમાં સાબિત થાય એવા ઉદેશથી મહીલા ફોજદારે આખુ આયોજન કર્યું હતું. શરદ પુનમની રાત્રે પોલીસ લાઈનના તમામ સભ્યો સાથે પ્રિતી ભોજન લઈ બાળાઓને સોનાની કાનની બુટી, લાણી સ્વરૂપે વિતરણ કરવામાં આવી હતી.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text