સુરેશભાઈ ઠોરીયાને બઢતી મળતા બેઇઝ પહેરાવતા મહિલા PSI એલ. બી. બગડા

- text


ટંકારા : ટંકારા પોલીસ મથકે ફોજદારના રાઈટર તરીકે ફરજ બજાવતા સુરેશભાઈ ઠોરીયા, હેડ કોન્સ્ટેબલને પ્રમોશન આપીને એ.એસ.આઈની જવાબદારી સોંપવામાં આવી હતી. જેને પોલિસ અધિકારીની હાજરીમા મહીલા થાણા અધિકારીએ બેઇઝ પહેરાવયો હતો અને સુરેશભાઈની કામગીરી અને કાયદાની તજજ્ઞતા વખાણી હતી. આ તકે ટંકારાના એ. જે. રાઠોડ, બલોચભાઈ, પ્રફુલભાઈ પરમાર, જનકભાઈ, ફિરોજખાન પઠાણ, માવજીભાઈ ધ્રાંગા, હરદેવસિહ ઝાલા, વરમોરા ભાવેશ, પ્રવિણભાઈ મેવા ગઢવીભાઈ, વિક્રમભાઈ, બિપીન પટેલ, હસુભાઈ સહિત તમામ પોલીસ જવાનોએ સુરેશભાઈને શુભકામનાઓ પાઠવી હતી.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text