મોરબીમાં શૈલેષ કાલરીયા લિખિત ‘ક્ષણોનું સામ્રાજ્ય’ પુસ્તકનું વિમોચન

મોરબી : લેખક શૈલેષ કાલરીયા ‘દોસ્ત’ લિખિત ‘ક્ષણોનું સામ્રાજ્ય’ લઘુકથા પુસ્તક તથા બાળગીતોની ડી.વી.ડી.નો વિમોચન સમારોહ આગામી તા. 19 ઓક્ટોબરના રોજ સાંજે 5થી 7 કલાકે નીલકંઠ વિદ્યાલય, રવાપર રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યો છે. આ તકે લેખક દ્વારા સાહિત્યપ્રેમી જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274