બઢતી મળેલા પોલીસકર્મીઓને બેઇઝ પહેરાવતા મોરબી એસ.પી.

- text


મોરબી : તાજેતરમાં જ મોરબી જિલ્લાના જુદા જુદા પો.મથકોમાં ફરજ બજાવતા 9 હેડ કોન્સટેબલોને પ્રમોશન આપીને એ.એસ.આઈની જવાબદારી સોંપવામાં આવી હતી. બઢતી મેળવેમાં આ તમામ પોલીસકર્મીઓને એસ.પી. ડૉ. કરનરાજ વાઘેલાએ બેઇઝ પહેરાવ્યા હતા.

તાજેતરમાં જ રણજીતભાઈ બાવળા, કનુભા રાણાભા, સુરેશભાઈ ઠોરિયા, અમુભાઈ ખાંભરા, ચેતનભાઈ કડવાતર, સુરેશચંદ્ર ચાવડા, દિનેશભાઇ દવે અને વેલજીભાઈ નાગલાને હેડ.કોન્સ.માંથી એ.એસ.આઈ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું. બઢતી મેળવેલા તમામ પોલીસકર્મીઓને નવી ફરજ પર જવાબદારી સાંભળતા પહેલા એસ.પી. વાઘેલાએ બેઇઝ ધારણ કરાવીને શુભકામનાઓ પાઠવી હતી.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text