મોરબી : ઝાલા પ્રવિણસિંહ વાઘુભાનું અવસાન

મોરબી : મૂળ જડેશ્વર – કોઠારીયા હાલ મોરબી નિવાસી નિવૃત એસબીએસ કર્મચારી ઝાલા પ્રવિણસિંહ વાઘુભા (ઉ. વ. 82), તે મહેન્દ્રસિંહ તથા રાજેન્દ્રસિંહના પિતા, પૃથ્વીરાજસિંહ તથા વિરામદેવસિંહના દાદાનું તા. 13/10/2019ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા. 17/10/2019ને ગુરુવારના રોજ સાંજે 4થી 6 કલાકે તેમના નિવાસ સ્થાન ‘શક્તિ-કૃપા’, 52-રોટરી નગર, મોરબી ખાતે રાખેલ છે.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274