મોરબી : બ્લડ ડોનેશન માટે કાર્યરત યુવા આર્મી ગ્રુપનું સન્માન કરાયું

- text


મોરબી : શહેરમાં બ્લડ ડોનેશન કેમ્પ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરતી સંસ્થાઓનું શરદપુનમની રાત્રે વિશિષ્ટ સન્માન કરાયું હતું.

સંસ્કારધામ સ્વામીનારાયણ મંદિર ટ્રસ્ટ સંચાલીત સંસ્કાર બ્લડ બેંક, GIDC રોડ, મોરબી દ્વારા શરદ પુનમ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમા મોરબીમા બ્લડ ડોનેશન કેમ્પ માટે કાર્ય કરતી વિવિધ સંસ્થાઓ સાથે “યુવા આર્મી ગ્રુપ”નુ પણ સન્માન કરવામાં આવ્યુ હતુ.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text