મોરબી : દેવરાજભાઈ (બાબુભાઈ) પરસોતમભાઈ સુરેલિયાનું અવસાન

મોરબી : નાની બરારના વતની હાલ મોરબી નિવાસી દેવરાજભાઈ (બાબુભાઈ) પરસોતમભાઈ સુરેલિયા, તે પ્રેમજીભાઈ તથા સ્વ. ઠાકરશીભાઈના મોટાભાઈ તથા જશુબેન પરષોત્તમભાઈ છનીયારા, ચંદ્રિકાબેન જયંતીલાલ વઘાડીયા તથા ઇન્દુબેન દુર્લભજીભાઈ વડગામાના પિતાશ્રીનું તારીખ ૧૩/૧૦/૨૦૧૯ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ ૧૪/૧૦/૨૦૧૯ને સોમવારના રોજ સાંજે ૩થી ૫ કલાકે એમના નિવાસ સ્થાને પીપરવાડી વિસ્તાર, તક્ષશિલા વિદ્યાલય ની સામેની શેરી, મહેન્દ્રનગર, મોરબી ખાતે રાખેલ છે.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274