મોરબીમા એરિકા બાથ ફિટિંગના મેન્યુફેક્ચરિંગ યુનિટ ઉપર હવે નળનું રિટેઇલ આઉટલેટ પણ શરૂ

- text


દરેક પ્રોડકટ ઉપર 7 વર્ષની ઓફસાઈટ વોરંટી : અહીંથી ગ્રાહકોને રિટેઇલ શોપ કરતા 20 ટકા સુધીનો ફાયદો થશે : અહીં નળનું ઉત્પાદન 100 ટકા બ્રાસમાંથી થાય છે

( પ્રમોશનલ આર્ટિકલ ) મોરબી : મોરબીના એરિકા બાથ ફિટિંગના મેન્યુફેક્ચરિંગ યુનિટ ઉપર હવે રિટેઇલ આઉટલેટ પણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ગ્રાહકોને હોલસેલ ભાવે બાથ ફિટિંગની તમામ પ્રોડકટ મળી રહેશે. અહીંથી ગ્રાહકોને રિટેઇલ શોપ કરતા 20 ટકા સુધીનો ફાયદો થશે. સાથોસાથ દરેક પ્રોડકટ ઉપર 7 વર્ષની ઓફ સાઇટ વોરંટી પણ આપવામાં આવશે.

મોરબીમાં બાથ ફિટિંગની પ્રોડકટ ખરીદવા ઇચ્છતા લોકો માટે ખાસ એરિકા બાથ ફિટિંગ દ્વારા મેન્યુફેક્ચરિંગ યુનિટ ખાતે જ રિટેઇલ આઉટલેટ શરૂ કરવામાં આવ્યો છે. એરિકા બાથ ફિટિંગ કંપની પ્લોટ નંબર 3, પટેલ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, જેતપર રોડ, બેલા સીએનજી પંપની બાજુમાં,દેવદીપ મોટરની સામે કાર્યરત છે. અહીં નળની વિશાળ રેન્જ જેમકે સિંગલ લીવર ડાયવર્ટર, વોલ મીક્ષર, ફેન્સી નળ, ફુવારા તેમજ બાથરૂમ ફિટિંગને લગતી એસેસરીઝ સહિતની બાથરૂમ ફિટિંગની વિશાળ રેન્જનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે. અહીં નળનું ઉત્પાદન 100 ટકા બ્રાસમાંથી કરવામા આવે છે.

- text

આ મેન્યુફેક્ચરિંગ યુનિટ ખાતેથી જ ગ્રાહકોને હવે રિટેઇલમાં બાથરૂમ ફિટિંગની તમામ પ્રોડકટ મળી રહેશે. અહીંથી ગ્રાહકોને રિટેઇલ શોપ કરતા 20 ટકા સુધીનો ફાયદો થશે. સાથોસાથ દરેક પ્રોડકટ ઉપર 7 વર્ષની ઓફસાઇટ વોરંટી પણ આપવામાં આવશે.

હાલ બાથરૂમ ફિટિંગની તમામ ગુણવત્તા યુક્ત પ્રોડકટ તે પણ શ્રેષ્ઠ સર્વિસના વાયદા સાથે ડિસ્કાઉન્ટ ઉપર રિટેઇલમાં મળી રહી હોય ગ્રાહકોએ તેનો અચૂક પણે લાભ તો લેવો જ જોઈએ. વધુ વિગત માટે મો.નં. 8980000803 અથવા 7698133840 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

- text