મોરબી : વાગડીયા મનહરલાલ મુળજીભાઈનું અવસાન

મોરબી : વાગડીયા મનહરલાલ મુળજીભાઈ ઉ.વ 73 તે સોની મુળજીભાઈ માધવજીભાઈ વાગડીયાના પુત્ર તથા મનીષભાઈ, કલ્પેશભાઈ અને ભાવેશભાઈના પિતાનું તા.13 ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.14 ને સોમવારે સાંજે 4-30 થી 6 વાગ્યા દરમિયાન વાઘેશ્વરી મંદિર, દરબાર ગઢ રોડ પાસે, મોરબી ખાતે રાખેલ છે.