મોરબી : ગોદાવરીબેન રાઘવજીભાઈ સરડવાનું અવસાન

મોરબી : ગોદાવરીબેન રાઘવજીભાઈ સરડવા ઉ.વ.66 તે રાઘવજીભાઈ ચતુરભાઈ સરડવાના ધર્મપત્ની અને અતુલભાઈ તેમજ બિપિનભાઈના માતાનું તા.13 ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તા.14 ને સોમવારે સાંજે 4 થી 6 દરમિયાન ઉમાહોલ રવાપર ગામ મોરબી ખાતે અને રાત્રે 8 થી 9 વાગ્યા દરમિયાન રાંદલ માતાજીની વાડી મોટાભેલા ગામે રાખેલ છે.