મોરબી વિપ્ર મહાસભાના અધ્યક્ષ તરીકે ભાવેશભાઈ ભટ્ટની નિમણુંક

- text


મોરબી : મોરબી વિપ્ર મહાસભા સંગઠન અધ્યક્ષ તરીકે ભાવેશભાઈ ભટ્ટની નિમણુંક ગત તા. 05/10/2019નાં રોજ નિમણુંક કરવામાં આવી છે. આ તકે સમસ્ત બ્રાહ્મસમાજ તરફથી ભાવેશભાઈ ભટ્ટને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. (ભાવેશભાઈ ભટ્ટ – 94080 77242)

ઉલ્લેખનીય છે કે હાલમાં ભાવેશભાઈ ભટ્ટ દેવ માનવ સેવા ટ્રસ્ટમાં રાષ્ટ્રીય સંગઠન મંત્રી, આંતરરાષ્ટ્રીય યુવા હિન્દૂ વાહિનીમાં ગુજરાત પ્રદેશ, પંજાબ પ્રદેશ પ્રભારી તેમજ રાષ્ટ્રીય મીડિયા સંયોજક, રાષ્ટ્રીય ભ્રષ્ટાચાર અને જન કલ્યાણ સંધ માં ગુજરાત પ્રદેશ મહાસચિવ, યુથ સ્કાઉગાઈડમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે ફરજ બજાવી રહ્યા છે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text