વાંકાનેરના ભલગામમા રૂ. 31 હજારના વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેરના ભલગામમા રૂ. 31 હજારની કિંમતના 88 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે મોરબી એલસીબીએ એક શખ્સને પકડી પાડી તેની સામે ગુનો દાખલ કરાવીને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મોરબી એલસીબીની ટીમે મુજબ વાંકાનેર તાલુકાના ભલગામમા સિમ વિસ્તારમાં આવેલ કરાત તરીકે ઓળખાતી વાડીની ઓરડીમાં દરોડો પાડીને 88 બોટલ વિદેશી દારૂ કિંમત રૂ. 31,600 સાથે ચતુર ઊર્ફે સતલો જીલાભાઈ ભાલીયાને પકડી પાડ્યો હતો. આ દારૂનો જથ્થો બાબુભાઇ દેવશીભાઈ રહે. ગારીડા, તા.ચોટીલા વાળાએ આપ્યાનું ખુલતા તેની સામે પણ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text