રોયલ રઘુવંશી ગૃપ દ્વારા રવિવારે રોયલ રાસોત્સવનું આયોજન

- text


મોરબી : મોરબીમાં રોયલ રઘુવંશી ગૃપ દ્વારા ગત વર્ષની જેમ આ વરસે પણ મોરબીના રઘુવંશી સમાજ માટે ભવ્ય ‘રોયલ રાસોત્સવ’ (Dandiya With Dinner)નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 13-10, રવિવારને શરદપૂનમના રોજ ઉમા પાર્ટી પ્લોટ, હ્યુન્ડાઇના શો-રૂમ સામે, શનાળા, મોરબી ખાતે યોજાનાર આ રાસોત્સવમાં ખલૈયાઓને રમવા માટે લોનવાળું વિશાળ મેદાન, આકર્ષક ઇનામો, લાઇવ ઓરકેસ્ટ્રા તેમજ ડિનરનું આયોજન કરવામાં આવેલ છે. આ રાસોત્સવના પાસ નીચેના સ્થળોએથી મળી શકશે.
1) પૂજારા ટેલિકોમ
2) ખુશ આઇસક્રીમ પાર્લર
3) સેલ્યુલર વર્લ્ડ
4) યોગી ઇલેક્ટ્રોનિક્સ
5) જે.પી.સેજપાલ એસોસિએટ્સ
6) સાર્થક વિદ્યા મંદિર
7) શુભ મેચિંગ સેંટર
8) ભોજાણી સ્ટોર
આ સુંદર કાર્યક્રમમાં સમસ્ત રઘુવંશી સમાજને બહોળી સંખ્યામાં હાજર રહી યુવા આયોજકોનો ઉત્સાહ વધારવા RR Group દ્વારા અનુરોધ કરાવામાં આવેલ છે. પાસ માટે મો. નં. 90331 92488, 98255 04506, 73835 51525, 97276 99990 પર સંપર્ક કરવાનું યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text