મોરબી : ઉમિયા નવરાત્રી મહોત્સવમાં આજે કીર્તી સાગઠીયા સુરીલા કંઠે રાસની રમઝટ બોલાવશે

મોરબી : મોરબીની પ્રખ્યાત એવા ઉમિયા નવરાત્રી મહોત્સવમાં આજે દશેરાના દિવસે ગુજરાતના નામી કલાકાર કરસન સાગઠીયાના પુત્ર તથા બૉલીવુડમાં હિન્દી ગીતોના ગાયક કીર્તિ સાગઠીયા પોતાનો મધુર અવાજ પાથરીને ખેલાયાઓના થનગનાટમાં વધારો કરશે. તેમજ પ્રથમ નોરતાના દિવસે ભારે વરસાદના કારણે ઉમિયા નવરાત્રી મહોત્સવ બંધ રહ્યો હોવાથી તે દિવસના પાસ એટલે કે ગત તા. 29 સપ્ટે. પાસ ધરાવનાર ખેલૈયાઓને આજે પ્રવેશ મળી શકશે જેની નોંધ લેવા ઉમિયા નવરાત્રી મહોત્સવના સંચાલકોએ યાદીમાં જણાવ્યું છે.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274