રફાળેશ્વર તાલુકા શાળામાં નવરાત્રીની ઉત્સાહભેર ઉજવણી

મોરબી : ગત તા. 5 ઓક્ટો.ના રોજ મોરબી જિલ્લા પંચાયત સંચાલિત રફાળેશ્વર તાલુકા શાળામાં નવરાત્રીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના વિદ્યાર્થીઓ પરંપરાગત વેશભૂષામાં તૈયાર થઇ ગરબે ઘૂમી માં આદ્યશક્તિની આરાધના કરી હતી. તેમજ શાળા દ્વારા વિવિધ સ્પર્ધાઓ યોજી આચાર્ય પરેશભાઈ પઢારીયા દ્વારા વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274