મોરબીના દાઉદી વ્હોરા સમાજ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

- text


મોરબી : મોરબી દાઉદી વ્હોરા સમાજ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે આમીલ કેઝારભાઈ, અધિક કલેક્ટર, ચીફ ઓફિસર સાગર રાડિયા, પોલ્યૂશન બોર્ડના અધિકારી, વિવિધ સંસ્થાના આગેવાનો, નગર પાલિકાના કર્મચારીઓ સહીત દરબાર ગઢ ખાતે ખાતે આવેલ હેરિટેજ જગ્યાની સાફ-સફાઈ કરવામાં આવી હતી. તેમજ લોકોને ફરીથી આ જગ્યાએ કચરો ના થાય તેવી અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લઇ સરકારના સ્વચ્છતા મિશન અંગે લોકોમાં જાગૃતિ લાવવાનું કાર્ય કરવામાં આવ્યું હતું.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text