મોરબી : બેલા ગામ નિવાસી આચાર્ય પુષ્પાબેન ભગવતી પ્રસાદનું અવસાન

મોરબી : મોરબીના બેલા ગામના નિવાસી આચાર્ય પુષ્પાબેન ભગવતી પ્રસાદ ઉ.વ.85 તે સ્વ.ભગવતી પ્રસાદ આચાર્યના ધર્મપત્ની તથા જયેશભાઇ આચાર્ય અને પ્રફુલભાઈ આચાર્યના માતા તેમજ મેહુલભાઈ, કેયુરભાઈ, ચિરાગભાઈ, ઋષિભાઈના બાનું તા.5 ના રોજ અવસાન થયું છે.સતગતનું બેસણું તા.10ના રોજ બપોરે 3 થી 5 દરમિયાન તેમના નિવાસસ્થાને બેલા ગામ મોરબી ખાતે રાખેલ છે.