હળવદના નવા માલણીયાદ ગામે બાઇકની ચોરી

- text


હળવદ : હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે ઘર પાસે પાર્ક કરેલા બાઇકની કોઇ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે.આ બાઇક ચોરીની હળવદ પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે રહેતા બળદેવભાઈ મોહનભાઇ સુરેલા ઉ.વ 46 નામના યુવાને ગતતા.2 ના રોજ પોતાના ઘરની સામે શેરીમાં રૂ.15 હજારની કિંમતનું જી.જે 13 એલ.એલ. 3151 નંબરનું મોટર સાયકલ રાખ્યું હતું.આ મોટર સાયકલની અજણ્યો શખ્સ ચોરી કરી ગયો હતો.આ અંગે તેમણે ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે તપાસ હાથ ધરી છે.

- text

- text