લાલપરમાં રામરાજ ગૌશાળાના લાભાર્થે આજે ‘જોગીદાસ ખુમાણ’ નાટક ભજવાશે

- text


મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામે રામરાજ ગૌશાળા તથા આઇશ્રી શક્તિ ગરબી મંડળ દ્વારા ગાયોના લાભાર્થે આજે રામજી મંદિર ચોક ખાતે રાત્રે 10 કલાકે ઐતિહાસિક નાટક ‘જોગીદાસ ખુમાણ’ તથા કોમીક ‘માલી મતવાલી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે આયોજકો દ્વારા ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text