વવાણીયામાં 108 ઇમર્જન્સી સેવા દ્વારા વિદ્યાર્થીઓને સલામતી સંદર્ભે જાણકારી અપાઈ

- text


માળીયા (મી) : માળીયાના વવાણીયા ગામે શ્રીમદ રાજચંદ્ર વિદ્યામંદિર સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે ગુજરાત સરકાર શાળા સલામતી સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત 108 ઇમર્જન્સી સેવા દ્વારા વિદ્યાર્થીઓને સલામતી સંદર્ભે ડેમોસ્ટ્રેશન આપીને વિગતવાર જાણકારી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં શાળાના આચાર્યે શાળા સલામતી વિષે પ્રેરક ઉદબોધન આપ્યું હતું. ત્યારબાદ માળીયા 108 ઇમર્જન્સી સેવા ટીમના હનીફભાઇ, વિજયભાઈ તથા હિંમતભાઈએ ડેમોસ્ટ્રેશન દ્વારા વિદ્યાર્થીઓને વિગતવાર માહિતી આપી સમજણ આપવામાં આવી હતી. જે બદલ શાળાના સંચાલકોએ 108 ઇમર્જન્સી સેવા ટીમનો આભાર માન્યો હતો.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text