સરવડમાં આયુષ્યમાન ભારત કેમ્પ યોજાયો

- text


માળીયા : આયુષ્યમાન ભારત પખવાડિયા અંતર્ગત ગઈકાલે તારીખ 23 સપ્ટે.ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડ ખાતે એન. સી. ડી. સ્ક્રીનીંગ કેમ્પ તથા આયુષમાન ભારત ગોલ્ડન કાર્ડ કંઠવવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સરવડ ગામના સરપંચ વર્ષાબેન સરડવા તેમજ તાલુકા પંચાયત સદસ્ય ધનજીભાઈ સરડવા હાજર રહ્યા હતા. તેઓ દ્વારા આયુષમાન ભારત કાર્ડના લાભાર્થીને કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડના મેડિકલ ઓફિસર તથા તેની ટીમ દ્વારા કરવામાં આવ્યા હતું.

- text

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text