ટંકારાની એમ.પી.દોશી વિદ્યાલયના છાત્રોની રસ્સા ખેંચ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ પસંદગી

ટંકારા : ટંકારાની એમ. પી. દોશી વિધાલયના વિદ્યાર્થી ભાઈઓની ટીમે આજ રોજ ધુળકોટ મુકામે યોજાયેલ જિલ્લા કક્ષાની રસ્સા ખેંચ હરિફાઈમા ભાગ લીધો હતો. જેમા તેઓ પ્રથમ ક્રમાંક મેળવી રાજય કક્ષા માટે પસંદગી પામ્યા હતા. આ તકે ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને શાળાના સંચાલકો, આચાર્ય તથા શિક્ષકગણે અભિનંદન પાઠવ્યા હતા.