મોરબી : વી.સી. હાઈસ્કૂલના નિવૃત પ્રિન્સિપાલ માર્કંડરાય દવેનું અવસાન

મોરબી : માર્કંડરાય જટાશંકર દવે (નિવૃત પ્રિન્સિપાલ વી.સી.હાઈસ્કૂલ અને હંટર ટ્રેનિંગ કોલેજ) તે ડો. ધનશ્યામ દવે, હિમાંશુ, આશિષ, નીમિશના પિતાનું તા.19ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.22ને રવિવારે સાંજે 4 થી 6 તેમના નિવાસ સ્થાન 2, સરકારી કર્મચારી સોસાયટી, શોભેશ્વર રોડ, મોરબી-2 ખાતે રાખેલ છે.