મોરબી : રક્ષાબેન ભરતભાઇ નિમાવતનું અવસાન, સોમવારે બેસણું

મોરબી : રક્ષાબેન (રેખાબેન) ભરતભાઇ નિમાવત (ઉ.વ.૫૯) તે ભરતભાઇ મણીરામભાઈ નિમાવત (સર્વોદય નોવેલ્ટી સ્ટોર)ના ધર્મપત્ની, વૈભવભાઈ, પૂર્વીબેન કલ્પેશકુમાર હઠ્ઠીનારાયણના માતૃશ્રી તથા રવિ નિમાવત (પત્રકાર)ના કાકીનું તા. ૨૧ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૨૩ને સોમવારે સાંજે ૪ થી૬ કલાકે રામાનંદી સાધુ સમાજ વાડી, રામઘાટ પાસે, જેઇલ રોડ મોરબી ખાતે રાખેલ છે.