મોરબીવાસીઓને સ્વાદનો ચટકો આપશે યુવી રેસ્ટોરન્ટ

- text


અહીંનું ફૂડ ટેસ્ટી તો ખરૂ જ સાથે હેલ્ધી પણ : સેલિબ્રેશન માટે હોલ પણ ઉપ્લબ્ધ

મોરબી : યુવી રેસ્ટોરન્ટમાં મોરબીવાસીઓને સ્વાદના ચટાકા સાથે શ્રેષ્ઠ સર્વિસ પણ મળશે. અહીંનું ફૂડ ટેસ્ટી તો છે જ સાથો સાથ હેલ્ધી પણ છે. ઉપરાંત અહીં ફાસ્ટ ફૂડથી લઈને ચાઈનીઝ, પંજાબી, સાઉથ ઇન્ડિયન સહિતની અનેકવિધ આઈટમો ઉપ્લબ્ધ છે.

- text

મોરબીમાં સુપર માર્કેટ, રામધન આશ્રમ, પીપળી રોડ, મહેન્દ્રનગર ખાતે આવેલ યુવી રેસ્ટોરન્ટ ટેસ્ટી અને હેલ્ધી ફૂડ માટેનું શ્રેષ્ઠ સ્થળ છે.અહીંની શુદ્ધતા તેમજ સર્વિસ પણ હટકે છે. યુવી રેસ્ટોરન્ટમાં સવારે 11 થી બપોરે 2 દરમિયાન ગુજરાતી થાળી , ચાઈનીઝ અને પંજાબી ઉપ્લબ્ધ રહેશે.ત્યારબાદ સાંજના સમયે 7 થી 11 વાગ્યા દરમિયાન ચાઈનીઝ, પંજાબી, કાઠિયાવાડી તેમજ સિઝલર સાથે ફાસ્ટ ફૂડની પણ અનેક વેરાયટી મળશે.આ ઉપરાંત સ્પેશ્યલ નવરાત્રી ઓફર પણ મુકવામાં આવી છે. જેમા બપોરે ગુજરાતી થાળી માત્ર રૂ. 120મા તેમજ 2 સિઝલર સાથે 1 સિઝલર ફ્રી, 6 મેમ્બર સાથે 1 થમ્સ અપ ફ્રી અને 7 ગુજરાતી થાળી ઉપર 1 થાળી ફ્રી આપવામાં આવશે. અહીં પાર્ટી હોલ પણ આવેલ છે. જેની કૅપેસિટી 125થી 150 પર્સનની છે. જેમાં બર્થડે સેલિબ્રેશન સહિતની ઇવેન્ટ રાખી શકાય છે. તો એક વખત અવશ્ય મુલાકાત લઈને અહીંનું ફૂડ અચૂકપણે ટેસ્ટ કરી જુઓ. વધુ વિગત માટે જીવણભાઈ ડઢાણીયા મો.નં. 94290243916 અથવા 9586846146 નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- text