મોરબી : વશરામભાઈ માધાભાઇ સાણંદીયાનું અવસાન

મોરબી : બીલીયા નિવાસી વશરામભાઈ માધાભાઇ સાણંદીયા (ઉ. વ. 90), તે ગૌવરીબેનના પિતા તથા ભુદરભાઈ, લાલજીભાઈ, રમેશભાઈ, નરશીભાઈના કાકાનું તા. 20/09/2019ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 21/09/2019ના રોજ સાંજે 3થી 6 કલાકે તેમના નિવાસ સ્થાને રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે.