મોરબી : જમનાબેન બાવજીભાઈ મકવાણાનું અવસાન

મોરબી : મૂળ મોડપર ગામના વતની હાલ મોરબી-સોઓરડી નિવાસી જમનાબેન બાવજીભાઈ મકવાણા (ઉ.વ.42) તે બાવજીભાઈ નથુભાઈ મકવાણાના ધર્મપત્ની તથા મણીબેન નથુભાઈ મકવાણાના પુત્રવધુ અને વિનુભાઈના નાનાભાઈના પત્ની તેમજ રણછોડભાઈના ભાભી અને હિતેશભાઈ, જયેશભાઇ, પાયલબેનના માતા તથા ગણેશભાઈ, વસંતભાઈના કાકીનું તા.20ના રોજ અવસાન થયું છે.