માળીયાના નાયબ મામલતદાર જીજ્ઞેશભાઈ કુંડારીયાના પિતા ચકુભાઇ કુંડારીયાનું અવસાન

માળીયા (મી.) : માળીયા તાલુકાના નાયબ મામલતદાર જીજ્ઞેશભાઈ કુંડારીયાના પિતા મુ. ગાળા, હાલ મોરબી નિવાસી ચકુભાઈ માવજીભાઈ કુંડારીયા (ઉ.વ. ૬૨)નું તારીખ ૨૦/૦૯/૨૦૧૯ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગત બેસણું તારીખ : ૨૧/૦૯/૨૦૧૯ શનિવારના રોજ નિલ માધવ એપાર્ટમેન્ટ, પ્રમુખ રેસીડેન્સી, રવાપર-ધુનડા રોડ, ક્રિષ્ના સ્કૂલ પાછળ, મોરબી ખાતે રાખેલ છે.