મોરબીમાં બધિર ખેલાડીઓ માટે દોડ સ્પર્ધાનું આયોજન

- text


મોરબી : મોરબીમાં જિલ્લા રમત અધિકારી તથા સ્પોર્ટ્સ કાઉન્સીલ ઓફ ધ ડેફના સહયોગથી જિલ્લા કક્ષાએ ખાસ બધિર દિવ્યાંગો માટે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત 100 મીટર-200 મીટર દોડ સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટેનું ફોર્મ મારુતિ ટેઈલર્સ, ડાક શેરી, બજાર લાઈન ખાતે મળશે. આ ફોર્મ ભરી 25 સપ્ટે. સુધીમાં જમા કરાવવાનું રહેશે. વધુ માહિતી માટે તૌમર કૈલાસસિંહ મો. નં. 97278 14055 પર SMS કરી સંપર્ક કરવાનો રહેશે.

- text