પ્રાણજીવનભાઈ શિવલાલભાઈ રાણપરાનું અવસાન

મોરબી : પ્રાણજીવનભાઈ શિવલાલભાઈ રાણપરા ઉં.વ. 84 તે મોરબી નિવાસી સ્વ. શિવલાલભાઈ નરશીભાઈ રાણપરા (વેજલપર વાળા)ના મોટા પુત્ર તથા સુભાષભાઈ, વિનોદભાઈ, દિલીપભાઈ અને જયેશભાઇના પિતા તથા દયાલજીભાઈ ખીમજીભાઈ પાટડીયાના જમાઈનું અવસાન થયેલ છે. સદગતનું બેસણું (બન્ને પક્ષનું) તારીખ 14/9/2019ને શનિવારે સાંજે 04:30થી 06:00 વાગ્યે વાઘેશ્વરી મંદિર, દરબારગઢ, મોરબી ખાતે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.