માળીયા : ખીરસરા પ્રા.શાળાને કોમ્પ્યુટર સેટ અર્પણ કરતા શિક્ષક

- text


માળીયા (મી.) : ખીરસરા પ્રાથમિક શાળામા ફરજ બજાવતા શિક્ષક ભગવાનજીભાઈ ચોંડાભાઈ ઘોરવાડિયા તરફથી શાળાની ઉત્તમ કામગીરી સરળતાથી થાય તે માટે રૂપિયા 30,000ની કિંમતનો પ્રિન્ટર કમ ઝેરોક્ષ મશીન સહિત કોમ્પ્યુટર સેટ અર્પણ કરવામાં આવ્યો હતો. શાળા પરિવાર તરફથી આ અનુદાન બદલ તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

- text