મોરબી : કંચનબેન મગનલાલ મહેતાનુ અવસાન

મોરબી : કંચનબેન મગનલાલ મહેતા તે સ્વ.મગનલાલ મોહનલાલ મહેતાના ધર્મપત્ની તેમજ હરેન્દ્રભાઈ,પ્રફુલભાઈ,બકુલભાઈ અને વિનયભાઈના માતુશ્રી નુ તા.13/09/2019 ના રોજ અવસાન થયેલ છે.સદગતનુ ઉઠમણું તા.13/09/2019 ને શુક્રવાર બપોરે 4 વાગ્યે તેમના નિવાસસ્થાન જૈન ઉપાશ્રય સોની બજાર, મોરબી ખાતે રાખેલ છે.