મોરબીના અમરશીભાઈ અરજણભાઈ આદ્રોજા નું અવસાન

મોરબી : અમરશીભાઈ અરજણભાઈ આદ્રોજા તે દિલીપભાઈ, ગણેશભાઈ, સુરેશભાઈના પિતા તથા કિરીટભાઈ, પંકજભાઈ, અશિષભાઈ, રાકેશભાઈ અને મિતભાઈના દાદાનું તારીખ 12/09/2019ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 16/09/2019ને સોમવારે સવારે 08:00થી 10:00 કલાકે ખોડિયાર આશિષ એપાર્ટમેન્ટ, આલાપ રોડ, ન્યૂ આલાપ સોસાયટી, પટેલનગરની બાજુમાં, ખોડિયાર નગર સોસાયટીની પાછળ, કેનાલ રોડ, મોરબી ખાતે રાખેલ છે.