મોરબીના ભાટિયા સિલેક્શનમાં માત્ર રૂ.1000માં બ્રાન્ડેડ કાપડની જોડી એ પણ સિલાઈ સાથે…

 

ભાયાવદરનું પ્રખ્યાત ભાટિયા સિલેક્શન હવે આપણા શહેરમાં : શૂટ અને શેરવાની પણ અહીંથી ઉપ્લબ્ધ

( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : ભાયાવદરનું પ્રખ્યાત ભાટિયા સિલેક્શન હવે મોરબીમાં પણ શરૂ થયું છે. જ્યા માત્ર રૂ. 1 હજારમાં બ્રાન્ડેડ કાપડની સિલાઈ સાથેની જોડી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત અહીં શૂટ અને શેરવાની પણ સિલાઈ સાથે ઉપ્લબ્ધ છે.

હાલ શરીરને કમ્ફર્ટ આપે તેવું કાપડ અને આકર્ષક લાગે તેવુ કપડાંનું ફિટિંગ બન્ને મળવું મુશ્કેલ છે. પરંતુ મોરબીવાસીઓને હવે આ બન્ને સુવિધા વ્યાજબી ભાવે મળશે. ભાયાવદરના પ્રખ્યાત ભાટિયા બ્રધર્સે મોરબીમાં પણ પોતાનું સાહસ શરૂ કર્યું છે. મોરબીના રવાપર રોડ ઉપર વસંત પ્લોટ મેઈન રોડ, ચકીયા હનુમાન પાસે કોટક લો ચેમ્બરમાં આવેલ ભાટિયા સિલેક્શનમા શરીરને કમ્ફર્ટ આપતા રેયમન્ડ, ડોનીયર અને મયુર સહિતના સ્ટાન્ડર્ડ કંપનીના કાપડ ઉપ્લબ્ધ છે.

ઉપરાંત અહીંની સિલાઈ ગ્રાહકોના કપડાના લુકને ચાર ચાંદ લગાવશે. આ એક જોડી બ્રાન્ડેડ કાપડ અને તેની સિલાઈ બન્ને અહીં માત્ર રૂ. 1 હજારમાં મળશે. વધુમાં લગ્ન પ્રસંગ કે કોઈ અન્ય પ્રસંગે પહેરવા માટેના શૂટ અને શેરવાનીનું કાપડ પણ અહીં ઉપ્લબ્ધ છે. સાથે તેની આકર્ષક સિલાઈ પણ કરી આપવામાં આવશે. વધુ વિગત માટે વિશાલભાઈ મો.નં. 9898147427 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.