મોરબી : અમરશીભાઈ કેશાભાઈ કાલરીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી અમરશીભાઈ કેશાભાઈ કાલરીયાનું અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 13/09/2019ને શુક્રવારના રોજ રાત્રે 8:30 કલાકે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.