મોરબી : ગૌરીબેન ત્રિભોવનભાઈ અઘેરાનું અવસાન

મોરબી : ગૌરીબેન ત્રિભોવનભાઈ અઘેરા ઉં.વ.82 તે સ્વ. ત્રિભોવનભાઈ પરસોત્તમભાઈ અઘેરાના પત્ની તથા કિશોરભાઈ, પ્રવીણભાઈ, સુરેશભાઈ અને રમાબેન દિલીપકુમાર ભાડેસિયાના માતા તથા કાર્તિક, પાર્થિકના દાદીમા તથા રામજીભાઈ, કેશુભાઈ અને ધીરુભાઈ વઘાડીના બહેનનું તારીખ 11ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 13/9/2019ને શુક્રવારે સાંજે 04:00થી 06:00 લાલપર ખાતે રાખેલ છે. બન્ને પક્ષનું બેસણું સાથે રાખેલ છે.