મોરબી : પંકજબેન મહિપતભાઈ સુરેલીયાનું અવસાન

મોરબી : જેતપરવાળા ગુર્જર સુથાર હાલ મોરબી પંકજબેન મહિપતભાઈ સુરેલીયા( ઉ.વ. 68) તે સ્વ. મહિપતભાઈ કરમશીભાઈ સુરેલીયાના પત્ની, સ્વ. દામજીભાઈ લાલજીભાઈ ભાડેશિયા ( ઘંટેશ્વર)ના પુત્રી, જમનાદાસભાઈ, ઘનશ્યામભાઈના ભાભી, પ્રીતેશ, હિરેન, સુનિલના માતૃશ્રી તથા રાહુલ, અંજલીના દાદીનું તા. 11ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 13ને શુક્રવારે સાંજે 4 થી 6 કલાકે રામેશ્વર મંદિર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, સામાંકાંઠે, મોરબી-૨ ખાતે રાખેલ છે.