મોરબીના ગોમતીબેન ઝવેરચંદ વસીયાણી (પટેલ)નું અવસાન

મોરબી : ગોમતીબેન ઝવેરચંદ વસીયાણી ઉં.વ.92 તે જયંતીલાલ, ડૉ. કીર્તિભાઈ, સુરેશચંદ્રના માતા તથા નીતિનભાઈ, ચેતનભાઈ, ડૉ શિવ અને રાજભાઈના દાદીનું તારીખ 10ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 13/9/19ને શુક્રવારે સવારે 08થી 10, સિલ્વર હાઈટ એપાર્ટમેન્ટ, કેનાલરોડ, લેક્સસ બંગલા સામે મોરબી તેમજ તારીખ 14/9/19ને શનિવારે સવારે 09થી 11 લુણસર ગામના નિવાસ્થાને રાખેલ છે. લૌકિકપ્રથા બંધ રાખેલ છે.