મોરબી : તરશીભાઈ પોપટભાઈ ડઢાણીયાનું અવસાન

મોરબી : મૂળ ખરેડા, હાલ મોરબી નિવાસી તરશીભાઈ પોપટભાઈ ડઢાણીયા ઉ. વ. 75નું તા. 08/09/2019ના રોજ અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. 12 સપ્ટે.ના રોજ સવારે આઠથી દસ કલાકે સ્વાગત હોલ, મોરબી ચોકડી ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.