મોરબી જિલ્લાના ડેમોની સ્થિતિ : 9 sep સાંજે 5.30 કલાકે

- text


મોરબી : મોરબી જિલ્લામાં સાંજે પડેલા ભારે વરસાદના પગલે ડેમોમાં પાણીની આવક નોંધાઇ છે. મોરબી જિલ્લાના ડેમોની આજે 9 sepના રોજ સાંજે 5.30 કલાકની સ્થિતિ જોઈએ તો..

મચ્છુ 1 ડેમ : 0.21 મીટરે ઓવરફ્લો થઈ રહ્યો છે.

મચ્છુ 2 ડેમ : 5 દરવાજા 3 ફૂટ ખુલ્લા – 9700 કયુસેક પાણી છોડાય રહ્યું છે.

મચ્છુ 3 ડેમ : 5 દરવાજા 1.50 ફૂટ ખુલ્લા – 4109 કયુસેક પાણી છોડાય રહ્યું છે.

ડેમી 1 ડેમ : 0.07 મીટરે ઓવરફ્લો થઈ રહ્યો છે.

- text

ડેમી 2 ડેમ : 3 દરવાજા 2 ફૂટ સુધી ખુલ્લા – 4490 કયુસેક પાણી છોડાય રહ્યું છે.

ડેમી 3 ડેમ : 3 દરવાજા 2 ફૂટ સુધી ખુલ્લા – 4359 કયુસેક પાણી છોડાય રહ્યું છે.

ઘોડાધ્રોઈ ડેમ : 1 દરવાજો 0.25 ફૂટ સુધી ખુલ્લો – 570 કયુસેક પાણી છોડાય રહ્યું છે.

બંગાવડી ડેમ : 0.05 મીટરે ઓવરફ્લો થઈ રહ્યો છે.

બ્રાહ્મણી 1 ડેમ : 68 ટકા ભરાયો છે.

બ્રાહ્મણી 2 ડેમ : 91 ટકા ભરાયો છે.

- text