મોરબીની સત્યેશ પ્રાથમિક શાળામાં શિક્ષકદિનની ભવ્ય ઉજવણી કરાઇ

- text


મોરબી : મોરબીના સામા કાંઠે સો ઓરડી વિસ્તાર સ્થિત સત્યેશ પ્રાથમિક શાળામાં શિક્ષક દિન નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક, આચાર્ય, કર્મચારીઓની ભૂમિકા ભજવી હતી. જેના બદલ શાળાના આચાર્ય કુંદનબેન જોષી તથા સંસ્થાના પ્રમુખ અશોકભાઈ મહેતાએ વિદ્યાર્થીઓને બિરદાવી ભવિષ્યમાં આદર્શ શિક્ષક બનવાની શુભેચ્છા આપી હતી.

- text