મોરબી : મનજીભાઈ પરષોત્તમભાઈ કોરડીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી મનજીભાઈ પરષોત્તમભાઈ કોરડીયાનું તા. 07/09/2019ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 09/09/2019ને સોમવારે હનુમંત એપાર્ટમેન્ટ – બી, CNG પંપવાળી શેરી, મહેન્દ્રનગર મુકામે રાખેલ છે.